<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે સાથે મુલાકાત કરી છે. દિસનાયકે રવિવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે.

(11:22 PM IST)