<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ઠંડીમાં થોડા ઘટાડા સાથે ધ્રુજારો યથાવત: કચ્છના નલિયામાં સૌથી ઓછું ૯ ડિગ્રી :ઠંડીમાં થોડા ઘટાડો પરંતુ ધ્રુજારો યથાવત. આજે કચ્છના નલિયામાં ૯ ડિગ્રી, ભુજમાં ૧૨ ડિગ્રી, રાજકોટ અને સુરતમાં ૧૪ ડિગ્રી અને અમદાવાદમાં વહેલી સવારે ૧૫ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન રહ્યું છે. રાજકોટમાં ઠંડી ઘટી હોવા છતાં ઠાર યથાવત ચાલુ.

(10:04 AM IST)