<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

અમદાવાદના યુવાનની પ્રેમ પ્રકરણમાં અસલાલી-બારેજા નજીક હત્યા:જુહાપુરાના અંબર ટાવર પાસે રહેતા સાકીરખાન પઠાણની બારેજા નજીક આવેલ મુક્તિ પુરાગામ પાસે છરીના ઘા મારીને હત્યા કરાઈ:અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

(5:50 PM IST)