<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ભાજપે મંગળવારે તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો:સરકાર આવતીકાલે લોકસભામાં એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કરી શકે :આવતીકાલનો સુધારાયેલ એજન્ડા આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

(7:42 PM IST)