તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
જ્ઞાનવાપી કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને નોટિસ પાઠવી હતી. આ નોટિસ હિન્દુ અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જારી કરવામાં આવી છે.

(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
