તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રાજકોટ કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા ઉપર હૃદય રોગનો હુમલો : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર શ્રી વશરામ સાગઠિયાને હાર્ટ એટેક આવતા અને હૃદયની નળીઓ બ્લોક હોઈ ૨ સ્ટેન્ટ બેસાડવામાં આવ્યા છે. : હાલ વશરામભાઈની તબિયત સ્થિર છે. સંપૂર્ણ આરામની સલાહ.

(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
