<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

પંજાબના ફગવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીની બેઠક : પંજાબના ફગવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં આજે ભાજપના સ્થાનિક પદાધિકારી સાથે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપા ના પ્રભારી વિજયભાઈ રૂપાણી એ બેઠક કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.

(1:07 PM IST)