<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

મોસ્કોમાં વિસ્ફોટઃ રૂસના પરમાણુ ડિફેન્સ ચીફનું મોતઃ યુક્રેન સીકયુરીટી સર્વિસે લીધી જવાબદારી : રશિયાના જનરલ ઇઞોર કિરિલોવનુ બોમ્બ બ્લાસ્ટમાં મોતઃ પુતિનને મોટો ફટકો : યુક્રેને જબ્બર પ્રહાર કર્યો : મોસ્કોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં રશિયાના જનરલ ઈગોર કિરિલોવનુ મોત થયું છે રશિયાઍ આ ઘટના માટે પડ્ઢિમી દેશોને જવાબદાર ગણાવ્યા છે જનરલ ઈગોર રેડીઍશન,કેમિકલ અને બાયોલોજીકલ ડિફેન્સ ગ્રુપના ચીફ હતા આ ઘટનાને પૂર્વ આયોજિત ગણાવીને રશિયાઍ તપાસ શરૂ કરી છે યુક્રેન સાથેના યુદ્ધ સમયે રશિયા માટે આ ઘટના ફટકા સમાન છે જોકે ઇગોરના મોતની જવાબદારી યુક્રેને લીધી છે (વિજય વસાણી અકિલા)

(3:43 PM IST)