News of Tuesday, 17th December 2024
મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ : લોકોનો ધસારોઃ રોજ રોજ લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તા.૧૩ જાન્યુઆરી-૨૦૨૫ થી શરૂ થનાર મહાકુંભમાં ભાગ લેવા માટે લોકો દરરોજ અહીં આવી રહ્યા છે અને જાત-જાતના અવનવા સરઘસો નીકળી રહ્યા છે. તેમાં કિન્નર અખાડાના સરઘસ દરમિયાન આ દ્રશ્ય જોવા મળ્યું હતું

(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
