તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 17th December 2024
કચ્છના હાજીપીર વિસ્તારમાં ગ્રામજનો દ્વારા ચક્કાજામ, પોલીસે લોકોની ધરપકડ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો: હાજીપીર તરફ જતા માર્ગની લાંબા સમયથી અતિ બિસ્માર હાલત અંગે વારંવારની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી ન થતા ઉશ્કેરાયેલા લોકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે ૨૪ આગેવાનોની અટક કરી રસ્તો ખુલ્લો કરાવી બાદમાં તેમને છોડી દીધા હતા. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) :જુઓ વિડીયો

(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
