<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં યોજાયેલા ૧૦૦માં તાનસેન સંગીત સમારોહમાં ૫૪૬ કલાકારોએ ૯ શાસ્ત્રીય વાદ્યો પર રાગ મલ્હાર, મિયાં કી તોડી અને દરબારી કન્હડાનું એકસાથે વાદન કર્યું. આ એક રેકોર્ડ હતો જેની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે નોંધ લીધી છે.

(11:42 PM IST)