<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

બ્રીસબેનમાં ત્રીજો ટેસ્‍ટ : ભારત ર૬૦માં ઓલ આઉટ : બાદમાં ભારતીય બોલરોનો સપાટોઃ કાંગારૂઓને પરસેવો વાળી દિધોઃ બુમરાહ-આકાશદીપ-સિરાજનો સપાટો ઓસ્‍ટ્રેલીયાની બીજા દાવમાં ૯૦ રનમાં ૭ વિકેટે ડૂલઃ ઓસ્‍ટ્રેલીયાને ૧૮પ ની લીડ મેચનો આજે છેલ્લો દિવસઃ કેરી-સ્‍ટાર્ક દાવમાં

(11:12 AM IST)