તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 18th December 2024
વિશાલ મેગા માર્ટ અને મોબિકવીકનું શાનદાર લીસ્ટીંગ : આજે વિશાલ મેગા માર્ટના આઇપીઓનું શાનદાર લીસ્ટીંગ થયું છે. આ શેર આજે બીએસઇ પર ૪૧ ટકા પ્રીમીયમે રૂા.૧૧૦ પર લીસ્ટીંગ થયું છે. ઇસ્યુ પ્રાઇઝ હતી રૂા. ૭૮. જયારે મોબીકવીકનું પણ ધમાકેદાર પ૯ ટકા પ્રીમીયમે બીએસઇ પર લીસ્ટીંગ થયું છે. આ શેર રૂા.૪૪ર.રપ પર લીસ્ટ થયો છે. ઇસ્યુ પ્રાઇઝ હતી રૂા. ર૭૯

(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
