News of Wednesday, 18th December 2024
વિશ્વામિત્રી પૂર નિવારણના રિપોર્ટને મુખ્યપ્રધાને લીલી ઝંડી આપી:ફોરેસ્ટ સહિતના ક્લિયરન્સ ઝડપથી કરવા સૂચના આપી:કમિટીના કામથી મુખ્યપ્રધાન સંતુષ્ટ, હવે અંતિમ બેઠક મળશે.પવિત્ર પૂર નિવારણ કમિટીના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર સાથે CMની બેઠક થશે. બેઠક બાદ ફરી રાજ્ય સરકારમાં ફાઈનલ રિપોર્ટ રજૂ કરાશે.

(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
