News of Wednesday, 18th December 2024
કલેકટરની ર૦મીએ યોજાનાર ચિંતન શીબીર મોકુફઃ ર૦મીએ ગાંધીનગરમાં મહત્વની કલેકટર-DDO કોન્ફરન્સ આગામી ર૦મીએ રાજકોટ કલેકટરની ઘેલા સોમનાથ ખાતે યોજાનાર ચિંતન શીબીર હાલ મોકુફ રહ્યાનું કલેકટરે ઉમેર્યું હતું: તેમણે જણાવેલ કે આગામી ર૦મીએ ગાંધીનગર ખાતે રાજયભરના કલેકટરો તથા ડીડીઓની કોન્ફરન્સ યોજાઇ છેઃ આ કોન્ફરન્સમાં મહેસૂલના તમામ મુદાઓ-નવી જંત્રીની અમલવારી નગરપાલિકા ચુંટણીઓ વિગેરે બાબતે સમીક્ષા થશે.

(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
