News of Wednesday, 18th December 2024
કાશ્મીરમાં વોટરફોલ થીજી ગયો કાશ્મીરમાં શીતલહેર ચાલી રહી છે, તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે ત્યારે બારામુલા જિલ્લાના તંગમર્ગમાં ટૂરિસ્ટો થીજી ગયેલા દ્રુંગ વોટરફોલના સાંનિધ્યમાં મજા માણતા જોવા મળ્યા હતા.

(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
