News of Wednesday, 18th December 2024
ઠંડીમાં તડકો તો અમારે પણ જોઇએ : સવાઇ માધોપુર : ઠંડી હવાઓ માણસને જ નહી વન્યજીવોને પણ ધ્રજાવી રહી છે.ઠંડીથી બચવા માટે વન્યજીવો પણ તડકાનો આનંદ લઇ રહ્યા છેે.મંગળવારે સવારે પાર્કમાં ફરવા ગયેલા પર્યટકોને તડકામાં ઝોન-૩માં વાઘણ ટી-૧૨૪ એટલે કે રિધ્ધી અને તેના બચ્ચાઓ તડકામાં આરામ ફરમાવતા નજરે પડયા હતા.વાઘણ અને તેના બચ્ચાઓને જોઇને પર્યટકો રોમાંચિત થઇ ઉઠયા અને એ નઝારો કેમેરામાં કેદ કરી લીધો હતો

(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
