<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

'વન નેશન વન ઇલેક્શન' માટેની રચાયેલ જેપીસીમાં પ્રિયંકા ગાંધી, પરષોત્તમ રૂપાલા સંબિત પાત્રા સહિત સંસદના બંને ગૃહોના ૩૧ સભ્યોનો સમાવેશ:'વન નેશન વન ઇલેક્શન' માટેની રચાયેલ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)માં રાજ્યસભામાંથી ૧૦ અને લોકસભામાંથી ૨૧ સભ્યોનો સમાવેશ કરાયો છે.:પ્રિયંકા ગાંધી વાડ્રા, પરસોત્તમભાઈ રૂપાલા, મનીષ તિવારી, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, સંબિત પાત્રા, અનિલ બલુની, અનુરાગ સિંહ ઠાકુરને જેપીસીના સભ્યો તરીકે આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

(10:42 PM IST)