News of Thursday, 19th December 2024
યુપીમાં કાર દુર્ઘટના : ૨ બાળક સહિત પ મોત : બરેલી સ્ટેટ હાઇવે પર મદનાપુર વિસ્તારમાં કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઇ : દુર્ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા બે બાળકો સહિત પાંચ લોકોના મોત, અન્ય પાંચ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા.

(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
