News of Monday, 23rd December 2024
કાલે ઘેલા સોમનાથમાં યોજાનાર કલેકટરની ચિંતન શીબીર ફરી મોકૂફ પ્રભવ જોષી કાલે ગાંધીનગર જશે : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી અત્યંત મહત્વના પ્રશ્ન-પ્રોજેકટ સંદર્ભે કાલે ગાંધીનગર જનાર હોય આવતીકાલે કલેકટરના અધ્યક્ષ પદે તમામ પ્રાંત-મામલતદારો અને અન્ય ૬૦ જેટલા અધીકારીઓની ઘેલા સોમનાથ ખાતે યોજાનાર ચિંતન શીબીર ફરી મોકૂફ રખાઇ છે

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
