<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

હિમાચલમાં ભારે હિમવર્ષા : હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલી નજીક આવેલ સોલાંગ વેલી - અટલ ટનલ સહિતના વિસ્‍તારમાં આ લખાય છે ત્‍યારે બપોરે ૪:૩૦ વાગ્‍યે જોરદાર સ્‍નોફોલ થઈ રહ્યો છેઃ આગામી બે દિવસ બરફવર્ષા ચાલુ રહેશે તેવી આગાહી થઈ છે

(4:26 PM IST)