<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

રાજકોટ શહેર ભાજપનું કોકડું ગુચવાયું:તમામ 18 વોર્ડ પ્રમુખના નામની યાદી મોકલ્યાની બીજી જ મિનિટમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને નામો જાહેર ન કરવાના પ્રદેશમાંથી આદેશ છૂટયા

(9:36 PM IST)