<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સીરિયામાં સૈનિકો ઉપર અયાનક હુમલો ૧૭ના મોત : સીરિયામાં પદભ્રષ્ટ પ્રેસિડેન્ટ અસદના નજીકના સાથી અફસરની ધરપકડ કરવા ગયેલા સૈનિકો ઉપર ભયાનક હુમલો, સુરક્ષા જવાનો સહિત ૧૭ ના મોત નીપજ્યા

(9:55 AM IST)