<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

યુક્રેને ઉત્તર કોરિયાના ૩૦૦૦ સૈનિકોને ફૂંકી માર્યા : રશિયાના પ્રેસિડેન્ટ પુતીને ભયાનક બદલો લીધો છે, જ્યારે યુક્રેનના ઝેલેન્સ્કીએ રશિયા વતી લડતા ઉત્તર કોરિયાના ૩૦૦૦ સૈનિકોને ફૂંકી માર્યાનો દાવો કર્યો છે

(9:56 AM IST)