News of Thursday, 26th December 2024
વિદર્ભે ૪૦૬ રનનો જુમલો ખડકયો, આમ છતાં યુપી સામે હારી ગયુઃ બોલરોના છોતરા નિકળ્યા : મેચમાં કુલ ૪૩ છગ્ગા, ૬૬ ચોગ્ગા ફટકારાયા, કુલ રન બન્યા ૮૧પ : યુપીના સમીર રીઝવીની આતશબાજી, માત્ર ૧૦પ બોલમાં અણનમ ર૦ર રન ફટકાર્યાઃ આ ટુર્નામેન્ટમાં તેણે ૬ મેચમાં કુલ ૭ર૮ રન બનાવ્યા છે, આઇપીએલ માં દિલ્હી કેપીટલ્સની ટીમે ખરીદયો છે.

(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
