<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ઉપલેટા શહેર ભાજપ નવ નિયુક્ત પ્રમુખ પ્રતિક વોરાએ રાજીનામું પરત ખેંચ્યું :પારિવારિક સમસ્યાના કારણે રાજીનામું આપેલ પરંતુ હાલ સમસ્યાનું નિરાકરણ આવી જતાં રાજીનામું પરત ખેંચ્યું

(7:39 PM IST)