<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 29 ડિસેમ્બરથી ઠંડીની લહેર શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી: છેલ્લા બે દિવસથી દિલ્હી-NCRમાં વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે રાત્રે નોઈડામાં પણ કરા પડ્યા હતા.

(11:46 PM IST)