તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Sunday, 29th December 2024
જયપુરના ચોમુમાં CNG ભરેલું ટેન્કર પલટી ગયું:ટેન્કરમાં આગ લાગી નથી અન્યથા ભાકરોટા બાદ બીજી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પોલીસે ઝડપથી કાચ તોડી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો.

(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
