<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

વડાપ્રધાન તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો દ્વારા દેશવાસીઓ સાથે વાત કરે છે.

(1:17 AM IST)