News of Sunday, 29th December 2024
જબ્બર હિમવર્ષા પછી હવે ઉઘાડ નીકળ્યો: હિમાચલ પ્રદેશમાં સહેલાણીઓએ હાઈસ્કારો અનુભવ્યો:સતત ભારે હિમવર્ષા પછી આજે સવારે હિમાચલ પ્રદેશમાં સોલાંગ વેલી, કુલુ મનાલી, અટલ ટનલ સહિતના પહાડી સહિતના વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો છે. :આજે સવારથી જ સ્વચ્છ ચોખ્ખું આકાશ નજરે પડે છે, એક પણ વાદળ જોવા મળતું નથી. યોગેશકુમાર જોશી, સોલાંગ વેલી હિમાચલ પ્રદેશ.

(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
