<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

રાજસ્થાનના જેસલમેરમાં જમીનમાંથી પાણીનો મોટો પ્રવાહ નદીની જેમ વહેવા લાગ્યો છે: સરસ્વતી નદી હજુ પણ જેસલમેર જિલ્લામાં અસ્તિત્વ ધરાવતી હોવાનું વૈજ્ઞાનિકો માને છે" બોરવેલ ખોદતી વખતે, રાજસ્થાનના જેસલમેરમાં જમીનમાંથી અચાનક પાણીનો મોટો પ્રવાહ ફૂટી નીકળી, રહસ્યમય રીતે નદીની જેમ વહેવા લાગ્યો છે. :આ ખેતર વીએચપી કાર્યકર વિક્રમ સિંહનું છે. વૈજ્ઞાનિકો દાયકાઓથી દાવો કરે છે કે સરસ્વતી નદી હજારો વર્ષ પહેલા રાજસ્થાનના રણમાંથી વહેતી હતી અને "એક વિશાળ જળાશયરૂપે હજુ પણ જેસલમેર જિલ્લામાં અસ્તિત્વ ધરાવે છે."

(11:32 AM IST)