News of Sunday, 29th December 2024
ઉમિયા માતાજીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે પાનેલી મોટીના સ્વયંસેવકોની સેવાની ગામેગામ પ્રશંસા:સૌરાષ્ટ્રના જામનગર જિ.ના જામજોધપુરના સિદસર માં ઉમિયા માતાજીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે પાનેલી મોટીના સ્વયંસેવકોની સેવાની ગામેગામ પ્રશંસા. :ભક્તોના ધોડાપુર વચ્ચે પાનેલી મોટીના સ્વયં સેવકોની સેવાના કારણે પાનેલીથી સિદસર સુધી ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાઈ નથી. ચંદ્રેશ પટેલ, પાનેલી મોટી, અકિલાના શ્રોતા. : જુઓ વિડીયો

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
