News of Sunday, 29th December 2024
જાણીતી હોલિવૂડ અભિનેત્રી ડેલ હેડનનું પોતાના નિવાસસ્થાનમાં કાર્બન મોનોક્સાઈડ લીક થતા દુઃખદ અવસાન:જાણીતી હોલિવૂડ અભિનેત્રી ડેલ હેડનનું શંકાસ્પદ મોત, ઘરમાં કાર્બન મોનોક્સાઈડ લીક થયું હોવાનું તારણ. :હોલિવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રી અને મોડલ ડેલ હેડનનું અમેરિકાના પેન્સિલવેનિયામાં તેના ઘરમાં 'કાર્બન મોનોક્સાઈડ લીક થવાને કારણે મૃત્યુ થયું છે.' તે ૭૬ વર્ષની હતી. તેના સોલેબરી ટાઉનશીપ ઘરના બીજા માળના બેડરૂમમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. :૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં વોગ, કોસ્મોપોલિટન, એલે તથા એસ્ક્વાયર જેવા વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીનના કવર પેજ ઉપર જોવા મળી હતી.

(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
