<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

એર કેનેડાની ફ્લાઈટ એરપોર્ટ ઉપર લેન્ડિંગ વખતે રનવે ઉપરથી સ્લીપ થઈ ગઈ અને આગ લાગી:એર કેનેડાની ફ્લાઈટ એરપોર્ટ ઉપર લેન્ડિંગ વખતે રનવે ઉપરથી સ્લીપ થઈ ગઈ અને આગ લાગી. લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે આ ઘટના બની હતી. :ઈમરજન્સી ક્રૂએ આગ બુઝાવી દીધી, કોઈ જાનહાનિ થઈ નથી. બધાને સલામત રીતે ઉતરાણ કરાવી લેવાયલ.

(12:37 PM IST)