<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

રાજકોટમાં દસ્‍તાવેજ કૌભાંડની તપાસમાં SIT ની તપાસમાં નવો ફણગો ફુ્ટયો ઝોન-૧ સબ રજીસ્‍ટાર કચેરીના પટાવાળા મનીષ હેરમાની સંડોવણી ખુલીઃ કોન્‍ટ્રાકટ બેઇઝથી નોકરી કરતો મનીષ ઇન્‍ડેકસ રૂમની ડુપ્‍લીકેટ ચાવી બનાવી રાત્રીના સમયે હર્ષ અને જયદીપ કહે તે દસ્‍તાવેજના કાગળો લઇ આવતો હતોઃ પ્રનગર પોલીસ મથકના પીઆઇ ડોબરીયા અને ટીમે આરોપીની કરી ધરપકડ

(1:40 PM IST)