તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 29th December 2024
કચ્છના મુન્દ્રામાં ફરી સોપારીકાંડ:કચ્છના મુન્દ્રામાં ફરી સોપારીકાંડ સર્જાયું: પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી બે કન્ટેનરમાં આયાત થયેલ, ત્રણ કરોડનો ૫૩ ટન જથ્થો પકડાયો. ભારતમાં સાડા ચારસો રૂ.ના કિલો આસપાસ મળતી સોપારી બર્માં, શ્રીલંકા, થાઈલેન્ડ જેવા દેશોમાં ઘણી સસ્તી વેચાય છે.

(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
