<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

આવતા પાંચ દિવસ હવામાન યથાવત રહેવા સંભાવના: કોલ્ડ વેવની શક્યતા નહીંવત્:ગુજરાતમાં આવતા ૫ દિવસ તાપમાન યથાવત રહેશે અને બે ડિગ્રી સુધી તાપમાન મોટાભાગના જિલ્લાઓમાં વધી શકે છે. કોલ્ડ વેવની શક્યતા નહીં હોવાનું હવામાન તંત્ર જણાવે છે

(4:54 PM IST)