<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

નવા વર્ષ ઉપર અયોધ્યાથી લઈને દિલ્હી સુધી શીત લહેરનો પ્રભાવ રહેશે: ગાઢ ધુમ્મસ રહેશે : નવા વર્ષ ઉપર અયોધ્યાથી લઈને દિલ્હી સુધી શીત લહેરનો પ્રભાવ રહેશે. તીવ્ર ઠંડી સાથે પંજાબ હરિયાણા ચંદીગઢ રાજસ્થાનમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેશે. : અનેક રાજ્યોમાં વરસાદ પછી ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું. ઉત્તર ભારત ઠંડીની લપેટમાં છે.

(9:38 AM IST)