News of Monday, 30th December 2024
દક્ષિણ ઇથોપિયામાં ભયાનક વાહન અકસ્માત: ૬૬ ના મોત : નૈરોબી: દક્ષિણ ઇથોપિયામાં ભયાનક વાહન અકસ્માતમાં ૬૬ ના મોત થયા છે. વિગતો મેળવાય રહી છે. : પોલીસના જણાવ્યા અનુસાર બોના ઝૂરીયા વોરેડાના ગેલના પુલ ઉપર આ દુર્ઘટના સર્જાઈ હતી

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
