<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ટીમ ઇન્‍ડીયાને ૩૪૦ રનનો ટાર્ગેટઃ ધુરંધરો ફરી ફેઇલઃ ૧ર૭/પ હારના પંથે બોકસીંગ ડે ટેસ્‍ટના આજે અંતીમ દિવસે ભારત ઉપર પરાજયનું સંકટ છવાયું છે. ઓસ્‍ટ્રેલીયાના ૩૪૦ રનના ટાર્ગેટ સામે આ લખાય છે ત્‍યારે ભારતે ૬૧ ઓવરમાં પ વિકેટે ૧રપ રન બનાવ્‍યા છે. મેચ જીતવા હજુ ર૧૩ રનની જરૂર છે. રોહિત ૯, રાહુલ ૦, અને વિરાટ પ રન બનાવી પેવેલીયન ભણી ગયા છે. આધાર સ્‍તંભ બેટરોએ ફરી એક વખત નીરાશ કર્યા છે. રીષભપંતે થોડી આશા જગાવી હતી પણ પણ તે ૩૦ રન બનાવી આઉટ થયો છે. બાદ જાડેજા પણ ર રનજ બનાવી શકયો હતો. યશસ્‍વી જયસ્‍વાલ ૭૪ અને નિતીશ રેડ્ડી ૧ રને દાવમાં છે.

(11:19 AM IST)