News of Monday, 30th December 2024
સ્ટેટ GST વિભાગની પાન મસાલાના વેપારી પર કાર્યવાહી:અમદાવાદ સ્થિત રાજશ્રી પાન મસાલા અને ફ્લેવર તમાકુના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી :અંદાજે 1.93 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ: તપાસ દરમિયાન રોકડ વ્યવહારો અને બિન હિસાબી વેચાણ તેમજ બિન હિસાબી સ્ટોક જેવી ક્ષતિઓ ધ્યાનમાં આવી.

(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
