News of Monday, 30th December 2024
દિલ્હી યુનિ.ની ઍકઝીકયુટીવ કાઉન્સીલની ચૂંટણીમાં ઍબીવીપીઍ બહુમતી મેળવી લીધી છે : દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાભરી ઍકિઝકયુટીવ કાઉન્સીલની ચૂંટણીમાં ઍબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને બહુમતી મળી ગઈ છે. દિલ્હી યુનિવર્સિટી મુસ્લિમ અનામત દૂર કરવા વિચારી રહી છે. ઉપરાંત ભગવત ગીતા ઉપરના વેલ્યુ ઍડેડ કોર્સને પણ દિલ્હી યુનિ.ની ઍકેડેમીક કાઉન્સીલે મંજૂરી આપી દીધી છે.

(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
