<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

સ્વીસ એરલાઇન્સનની ફ્લાઈટમાં અચાનક ધુમાડો છવાઈ જતા વિમાનના ક્રુ મેમ્બરનું મૃત્યુ: ઇમર્જન્સી લેન્ડિંગ : ઝુરિચ જઈ રહેલા સ્વિસ એરલાઇન્સના વિમાનમાં કોઈપણ કારણોસર ધુમાડો છવાઈ જતા ઓસ્ટ્રીયામાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ધુમાડો શ્વાસમાં જવાથી એક કર્મચારીનું મૃત્યુ થયું છે.

(9:35 AM IST)