<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

કુંભ મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં: યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા : પ્રયાગરાજ કુંભની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજ આવ્યા છે.

(9:35 AM IST)