<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રાજકોટના સોની વેપારી સાથે લાખોની છેતરપિંડી : સોની બજારના વેપારી રમેશભાઈ રાધનપુરા સાથે મુંબઈના વિનોદ શાહની ૧૩ લાખની છેતરપિંડી:એ ડિવિઝનમાં ગુનો નોંધાયો

(10:09 AM IST)