<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રેશનકાર્ડમાં E-KYC કરવાની કામગીરી કાલથી પણ ચાલુ રહેશેઃ પહેલા આજે છેલ્લો દિવસ જાહેર થયેલઃ નહિ કરાવનારને પણ પુરવઠો મળશે રાજકોટ જીલ્લા પૂરવઠા તંત્રના અધીકારી સૂત્રોએ જાહેર કર્યું છે કે E-KYC ની રેશનકાર્ડમાં કરવાની કામગીરી કાલથી પણ ચાલુ રહેશેઃ પહેલા આજે ૩૧ ડીસેમ્‍બર છેલ્લો દિવસ જાહેર થયેલ પરંતુ હવે કાલથી પણ કામગીરી થશેઃ તે ઉપરાંત જે કાર્ડ હોલ્‍ડરોએ E-KYC નહિ કરાવ્‍યું હોય તો પણ તેમને ઘઉં-ચોખા-ખાંડ સહિતનો રાબેતા મુજબ પુરવઠો મળશેઃ દુકાનદારોને પણ ચેતવણી આપી ઉમેરાયું છે કે કોઇનો પુરવઠો રોકવો નહિં.

(2:36 PM IST)