<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ગુજરાતમાં વધુ એક જીલ્લાનો ઉમેરો થશે : આજે મળેલ કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ બનાસકાંઠા જિલ્લાને વિભાજનની મુંજુરી આપી દેવામાં આવી છે. આ અંગેની વિધિવત અને આખરી જાહેરાત મુખ્‍યમંત્રી કક્ષાએથી થશે.

(12:16 PM IST)