તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 1st January 2025
હિમાચલ પ્રદેશના કુલુ પંથકમાં બંજર ઉપમંડલના તાંદી ગામમાં ભયાનક આગ ફાટી નીકળી છે. અડધો ડઝન મકાનો સળગી ગયા છે. વિગતો મેળવાઈ રહી છે.

(7:13 PM IST)
તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
