તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પત્ની સાથે સાલાસર બાલાજી મંદિર પહોંચ્યા:તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી. આમ આદમી પાર્ટી વતી એક પોસ્ટમાં કહેવાયુ કે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે તેમની પત્ની સાથે રાજસ્થાનના સાલાસર બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી અને ભગવાનના આશીર્વાદ માંગ્યા દિલ્હી અને દેશના લોકો માટે શુભેચ્છા

(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
