તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રીગણેશ : 20 કિલોના ભાવ 5611 બોલાયા :આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાના 3 દાગીનાની આવકના શ્રી ગણેશ થયેલ છે. 20 કિલોના ભાવ 5611 બોલાયા છે ખરીદનાર આશિષ ટ્રેડિંગ કમિશન એજન્ટ માંગલ એન્ટરપ્રાઇઝ છે.

(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
